Author: Dipal

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

હાલમાં જ પદ્માવતી ફિલ્મનું દીપિકા પદુકોણનું ‘ઘૂમર’ ગીત રીલીઝ થયું છે. આ ગીતે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. આ ગીતમાં દીપિકા સાથે બીજી એક રાણી પર પણ બધાની નજર ચોંટી ગઈ છે. શાહિદ કપૂર અને દીપિકા પદુકોણ સાથે ઘૂમર ગીતમાં અનુપ્રિયા ગોઈન્કાએ પણ બધાનું ધ્યાન દોર્યું છે. આ ફિલ્મમાં શાહિદના પાત્ર રાજા રતન સિંહની બે પત્ની દર્શાવવામાં આવી છે, નાગમતી અને પદ્માવતી. નાગમતી રાજાની પ્રથમ પત્ની હોવાથી તેના અને પદ્માવતી વચ્ચે દુશ્મની છે. એટલે કે બાજીરાવ-મસ્તાનીની જેમ જ આ ફિલ્મમાં પણ દીપિકાનું પાત્ર હીરોની પ્રથમ પત્ની સામે બાથ ભીડતું જોવા મળશે. ભણશાલી કદાચ ફિલ્મની રીલીઝ પછી જ આ સિક્રેટ બહાર…

Read More

ગુજરાતના તમામ બાર એસોસીએસનોની ચૂંટણી રરમી ડીસેમ્બર ર૦૧૭ના રોજ યોજાશે તેમ બાર કાઉન્સીલની યાદીમાં જણાવાયું છે.સૌ પ્રથમવાર ગુજરાતમાં ધારાશાસ્ત્રીઓના રપ૦ ઉપરાંતના બાર એસોસીએશનોની ચૂંટણી એક સાથે તા. ૧પ ડીસેમ્બરના રોજ રાખવામાં આવેલ જેમાં ગુજરાતના પ૦,૦૦૦ ઉપરાંતના ધારાશાસ્ત્રીઓ સૌપ્રથમવાર વન બાર વન વોટના નિયમોનુસાર મતદાન કરવાના હતાં. એટલે કે દરેક ધારાશાસ્ત્રી કોઇપણ એક જ એસોસીએશનમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના હતાં. ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખ ૯મી ડીસેમ્બર અને તારીખ ૧૪મી ડીસેમ્બરના રોજ ગુજરાત રાજયના જુદા-જુદા જિલ્લાઓમાં યોજવાનું નક્કી કરતા ગુજરાતમાં જુદા જુદા પક્ષની સાથે સંકળાયેલ ધારાશાસ્ત્રી મિત્રોના હિત અને પક્ષની ચૂંટણી લક્ષી કામગીરી કરવામાં સરળતા રહે અને કોઇપણ ઉમેદવારને એસોસીએશનની ચૂંટણીમાં ઉમેદવારી કરવામાં…

Read More

ફ્રીઝ, એસી અને વોશિંગ મશીનના ભાવમાં આવતા મહિના સુધીમાં 3થી 5 ટકાનો વધારો થવાની શક્યતા છે. હાઈ ઈનપુટ કોસ્ટને કારણે વ્હાઈટ ગુડ્સ કંપનીઓ પર પ્રેશર ઊભુ થયું છે. ગ્રાહકોને ભાવવધારાની અસર ડિસેમ્બર મહિનાથી જોવા મળશે કારણ કે હાલમાં રિટેલર્સ પાસે દિવાળીમાં ન વેચાયેલો સ્ટોક પડ્યો છે. ઈન્ડસ્ટ્રીના ત્રણ સીનિયર એક્ઝિક્યુટિવ્ઝનું કહેવું છે કે મોંઘા દરે ફ્રેશ સ્ટૉક ખરીદતા પહેલા કંપનીઓ જૂનો સ્ટોક ક્લીયર કરવા માંગે છે. આ વર્ષે જાન્યુઆરીમાં પણ ઈન્ડસ્ટ્રીએ આ ચીજોના ભાવ વધાર્યા હતા. ત્યાર પછીથી વ્હાઈટ ગુડ્સ કંપનીઓની ઈનપુટ કોસ્ટમાં 30થી 50 ટકાનો વધારો થયો છે. સ્ટીલની કિંમત ત્યાર પછી 40 ટકા વધી ચૂકી છે જ્યારે કૉપરની…

Read More

ચીનની સ્માર્ટફોન કંપની Xiaomi એ જુલાણીમાં મોટી સ્ક્રીન વાળો સ્માર્ટફોન Mi Max 2 ભારતમાં લોન્ચ કર્યો હતો. 6.44 ઇંચ સ્ક્રીન વાળા આ ફેબલેટની કિંમત લોન્ચ સમયે 16,999 રુપિયા હતી. ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર તે અત્યારે ઓછી કિંમતમાં ઉપલબ્ધ છે. ફ્લિપકાર્ટ પર Xiaomiના આ સ્માર્ટફોન પર 1000 રુપિયા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ફોન તમે 15,999માં ખરીદી શકો છો. આ સિવાય સ્માર્ટફોન પર 15000 સુધીની એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવી છે. ફ્લિપકાર્ટ 149 રુપિયામાં બાયબેક ગેરંટી પણ આપે છે, જેનાથી તમે ફોન એક્સચેન્જ કરાવો ત્યારે સારી વેલ્યુ મળશે. એક્સિસ બેન્કના  ક્રેડિટ કાર્ડથી ફોન ખરીદવા પર 5 ટકા ડિસ્કાઉન્ટ મળશે. Mi Max…

Read More
maxresdefault 3

આવતા વર્ષે ગણતંત્ર દિવસ પર અક્ષય કુમારની બે ફિલ્મ્સની ટક્કર થશે. 26 જાન્યુઆરીના દિવસે રજનીકાંત, એમી જેક્સન અને અક્ષય કુમારની 2.0 રીલિઝ થશે. આજે એક પોસ્ટર રીલિઝ કરીને અક્ષયે ખુલાસો કર્યો હતો કે પેડમેન પણ ગણતંત્ર દિવસના દિવસે જ રીલિઝ થવાની છે. આ બન્ને ફિલ્મ્સ અલગ પ્રકારના ફ્લેવર ધરાવે છે. જેથી ફેન્સને અક્ષય કુમારના બે રૂપ જોવા મળશે. એક ફિલ્મમાં અક્ષય હીરો તરીકે જોવા મળશે. જ્યારે ‘2.0’માં વિલન તરીકે જોવા મળશે. આનો અર્થ એ થયો કે પોતાની ફિલ્મ્સ સાથે જ અક્ષય કુમારની ટક્કર થશે. આમ તો બન્ને ફિલ્મ્સ અલગ પ્રકારની છે પરંતુ બન્નેના બિઝનેસને જરૂર અસર થશે. ‘પેડમેન’ની વાત કરવામાં…

Read More

7 નવેમ્બરથી ભાજપ  3 ફેઝમાં મતદારો સાથે સીધો સંપર્ક સાધવા માટે પ્લાન ઘડી રહી છે. આ પ્લાનમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરેકે-દરેક મતદારોનાં ઘરે જઈને તેમનો સંપર્ક સાધવામાં આવશે. આ કાર્યક્રમના શ્રીગણેશ અમિત શાહની સૌરાષ્ટ્ર યાત્રા સાથે શરુ થશે. ચૂંટણીના પ્રથમ તબક્કામાં જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ચૂંટણી યોજાય તે પહેલા ભાજપના કાર્યકરો વિસ્તારના દરેક દરેક ઘરની ઓછામાં ઓછી 3 વખત મુલાકાત લેશે. અમિત શાહ પણ સૌરાષ્ટ્રની મુલાકાતે 3 દિવસ માટે આવશે. તેમની આ મુલાકાત દરમિયાન તેઓ ભાજપના કાર્યકર્તા અને ઉચ્ચ પદધારકોને મળશે. સૌરાષ્ટ્ર ભાજપના ગઢ સમાન રહ્યું છે પરંતુ પાટીદાર આંદોલન, નોટબંધી અને GSTની સહિયારી અસરને દૂર કરવા માટે…

Read More
taimur

સૈફ અલી ખાન અને કરિના કપૂર ખાનનો દિકરો તૈમૂર એક સ્ટાર કીડ છે તેની દરેક હરકત પર મીડિયાની નજર રહે છે. તેના મોટો થઈને ફિલ્મોમાં કામ કરવાના પહેલા જ સ્ટાર કીડ હોવાના કારણે લોકોથી ઘેરાયેલો રહે છે.  અવારનવાર તેના પિક્ચર જોવા મળે છે. હાલમાં તેના ઘણા બધા ફેન કલબ છે જે તેની તસ્વીરો શેર કરતા રહે છે. ટૂંક જ સમયમાં તૈમૂર એક વર્ષનો થવાનો છે અને ફેન્સ જાણવા માટે ઉત્સૂક છે કે પટૌડી પરિવાર તેમના લાડલાનો પહેલો જન્મ દિવસ કેવી રીત મનાવશે. આ જ કારણે તૈમૂરની માસી એટલે કે કરિશ્મા કપૂરે  તૈમૂરની બર્થડે પાર્ટી વિશે જણાવ્યું હતું કે હાં તૈમૂરનો…

Read More

આર્ટિકલ 35Aને રદ્દ કરવાની માગણીના મામલે થયેલી અપીલ પર આજે સુપ્રીમકોર્ટમાં સુનાવણી થવા જઈ રહી છે, તેની પહેલા જ જમ્મુ કાશ્મીરના ત્રણ મોટા અલગતાવાદીઓએ ઘાટીમાં કાશ્મીરનો માહોલ ખરાબ કરવાની ધમકી આપી છે. અપીલના પક્ષમાં નિર્ણય લેવાશે તો અલગતાવાદીઓએ રસ્તા પર ઉતરી ફિલિસ્તાન જેવી સ્થિતિ પેદા કરવાની ધમકી આપી છે. આર્ટિકલ 35A ભારતીય બંધારણમાં એક પ્રેસિડેન્શિયલ ઑર્ડર દ્વારા 1954માં જોડવામાં આવ્યો હતો. આ રાજ્ય વિધાનમંડળને કાયદો બનાવવાની કેટલીક છૂટછાટ આપે છે. ભાગલાવાદી નેતાઓએ ધમકી આપતાં કહ્યું છે કે, ‘રાજ્ય સૂચી કાયદા સાથે જો કોઈ છેડછાડ કરવામાં આવી તો ફિલિસ્તાન જેવી સ્થિતિ પેદા થશે.’ ભાગલાવાદીઓએ આ અપીલને મુસ્લિમ બહુમતી ધરાવતા રાજ્યની જનસંખ્યાને…

Read More
Screen Shot 2017 10 28 at 11.41.23 PM

જમીનમાં  ૪૦%  કપાત પછી બાંધકામ માટે પણ કપાત કરીને ભાજપ દર વર્ષે  અબજોનો ભ્રષ્ટાચાર આચરે છે, તે વિષય પર કોંગ્રેસના અર્જુન સિંહ મોઢવાડિયાની પત્રકાર પરિષદ એક બિલ્ડરને ભાજપે કરાવ્યો ૫૦૦ કરોડનો ફાયદો ગોકુલધામ ટાઉનશીપમાં આચરાયો ભ્રષ્ટાચાર

Read More
vodafone

વોડાફોને  પોતાના પ્રી-પેઈડ ગ્રાહકો માટે બે નવા પ્લાન લોન્ચ કર્યા છે. જેમાં રોજ 1 GB ડેટા અને ફ્રી કોલ્સ આપવામાં આવશે. પહેલો પ્લાન એવા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને લોન્ચ કરવામાં આવ્યો છે જે લાંબા સમય સુધી રિચાર્જ કરવા માંગતા હોય. જ્યારે બીજો પ્લાન માત્ર 28 દિવસો માટે છે. આ પ્લાન એવા સમયે લોન્ચ કરવામાં આવ્યો છે. જ્યારે રિલાયન્સ જિયોએ પોતાના પ્લાન્સમાં કેટલાક ફેરફાર કર્યા છે. વોડાફોને  એક 496 રૂપિયાવાળો પ્લાન રજૂ કર્યો છે, જેમાં 84 દિવસો સુધી રોજ 1 GB ડેટા મળશે, સાથે જ તેમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ STD અને લોકલ કોલ્સની પણ સુવિધા મળશે. આટલું જ નહીં વોડાફોનના 496…

Read More