અમદાવાદમાં બેકાબૂ લકઝરીએ વૃદ્ગોને અડફેટે લેતા કમકમાટીભર્યુ મોત નિપજ્યો

0
45

 

અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટનામાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે મોટાવાહન ચાલકો બેફામપણે પુરઝડપે વાહનો હંકારી લોકોના અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે વધુ એક શહેરમાં અકસ્માતનું બનાવ પ્રકાશમાં આવ્યુ છે અમદાવાદના અસારવા ખાતે સિવિલ હોસ્પિટલ ખાતે પુરઝડપે આવી રહેલી લકઝરી વુદ્ધને અડફેટે લેતા વુદ્ધનો કમકમાટીભર્યુ મોત નિપજ્યો હતો

અમદાવાદના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી મધુબેન સોસાયટીમાં રહેતા વુદ્ધ  યુ એન મહેતા હોસ્પિટલમાં સવારના સુમારે પસાર થઇ  રહ્યા હતા તે દરમિયાન પુરઝડપી આવી રહેલી લકઝરી બસે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા ડ્રાઇવર ચાલકે વુદ્ગોને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા આ બનાવ અંગે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો મૃતદેહને પંચનામું પી એમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો