Friday, December 13, 2019
SATYA DAY
  • Gujarat
  • India
  • Business
  • World
  • Cricket
  • Technology
  • Sports
  • LIFE-STYLE
    • Cooking
    • Health
  • Entertainment
  • Budget2019
No Result
View All Result
  • Gujarat
  • India
  • Business
  • World
  • Cricket
  • Technology
  • Sports
  • LIFE-STYLE
    • Cooking
    • Health
  • Entertainment
  • Budget2019
No Result
View All Result
SATYA DAY
No Result
View All Result
Home Sports

કોમનવેલ્થ સીનિયર વેઇટલિફટીંગ ચેમ્પિયનશિપમાં મીરાબાઇ ચાનુઍ જીત્યો ગોલ્ડ મેડલ

મીરાબાઇ ચાનુના ગોલ્ડ સાથે ભારતીય ટુકડીઍ પહેલા દિવસે જ 8 ગોલ્ડ, 3 સિલ્વર અને 2 બ્રોન્ઝ સહિત 13 મેડલ જીત્યા

Sports Desk by Sports Desk
July 10, 2019
in Sports
0
કોમનવેલ્થ સીનિયર વેઇટલિફટીંગ ચેમ્પિયનશિપમાં મીરાબાઇ ચાનુઍ જીત્યો ગોલ્ડ મેડલ
0
SHARES
6
VIEWS
Share on FacebookShare on Twitter

કોમનવેલ્થ સીનિયર વેઇટલિફટીંગ ચેમ્પિયનશિપના મંગળવારના પહેલા દિવસે જ ભારતીય મહિલા વેઇટ લિફટર મીરાબાઇ ચાનુઍ ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. ભારતીય ટુકડીઍ પહેલા દિવસે જ મીરાબાઇ ચાનુના ગોલ્ડ સહિત કુલ 8 ગોલ્ડ, 3 સિલ્વર અને 2 બ્રોન્ઝ સહિત 13 મેડલ જીત્યા હતા.

મીરાબાઇઍ મહિલાઓની 49 કિગ્રાની કેટેગરીમાં 84 પ્લસ 107 મળીને કુલ 191 કિલોગ્રામ વજન ઉંચક્યું હતું. આ ચેમ્પિયનશિપમાં મેળવેલા પોઇન્ટ 2020 ટોક્યો ઓલિમ્પિક્સના અંતિમ રેન્કિંગમાં ઘણાં ઉપયોગી પુરવાર થશે. મીરાબાઇ ઍપ્રિલમાં ચીનના નિંગબાઓમાં ઍશિયન ચેમ્પિનયશિપમાં 199 કિગ્રા વજન ઉઠાવ્યું હતું પણ નજીવા માર્જીનથી તે મેડલ જીતતા રહી ગઇ હતી.

ઓલિમ્પિક્સ 2020ની ક્વોલિફિકેશન પ્રક્રિયા 18 મહિનાની અંદર 6 ટુર્નામેન્ટમાં વેઇટલિફટરના પ્રદર્શન પર નિર્ભર છે. તેમાંથી 4 સર્વશ્રેષ્ઠ પરિણામોના આધારે તે નક્કી થાય છે. ચાનું ઉપરાંત ઝિલ્લી ડાલાબેહરાઍ 45 કિગ્રાની કેટેગરીમાં 154 કિગ્રા વજન ઉંચકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. સીનિયર 55 કિગ્રાની કેટેગરીમાં સોરોઇખાઇબામ બિંદિયા રાની અને મત્સા સંતોષીઍ અનુક્રમે ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યો હતો. પુરૂષ વિભાગની 55 કિગ્રાની કેટેગરીમાં ઋષિકાંતા સિંહે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ADVERTISEMENT
ADVERTISEMENT

 

Share this:

  • Click to share on Twitter (Opens in new window)
  • Click to share on Facebook (Opens in new window)
  • Click to share on WhatsApp (Opens in new window)

Like this:

Like Loading...
Previous Post

ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ સેમી ફાઇનલ પહેલા મેદાનમાં ખુલ્લા પગે ચાલ્યા

Next Post

સેરેના વિલિયમ્સ અને સિમોના હાલેપ વિમ્બલ્ડનની સેમી ફાઇનલમાં પ્રવેશી

Next Post
સેરેના વિલિયમ્સ અને સિમોના હાલેપ વિમ્બલ્ડનની સેમી ફાઇનલમાં પ્રવેશી

સેરેના વિલિયમ્સ અને સિમોના હાલેપ વિમ્બલ્ડનની સેમી ફાઇનલમાં પ્રવેશી

POPULAR NEWS

  • સુરતમાં ધમધોકાર ચાલી રહ્યો છે મહિલાઓનો ઓનલાઈન વેપાર, આ રીતે થઈ રહ્યા છે સોદા

    સુરતમાં ધમધોકાર ચાલી રહ્યો છે મહિલાઓનો ઓનલાઈન વેપાર, આ રીતે થઈ રહ્યા છે સોદા

    0 shares
    Share 0 Tweet 0
  • હૈદરાબાદ એન્કાઉન્ટર : આ છે નેશનલ હાઈવે નંબર 44 પર આરોપીઓનું એન્કાઉન્ટર કરનાર એન્કાઉન્ટર મેન, જાણો તેના વિશે

    0 shares
    Share 0 Tweet 0
  • Big Breaking હૈદરાબાદ રેપ કેસના ચારેય આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર.

    0 shares
    Share 0 Tweet 0
  • શિયાળામાં કેવીરીતે વધારશો મર્દાના શક્તિ ?

    0 shares
    Share 0 Tweet 0
  • આ સ્માર્ટ ફોન છે PM મોદીની પસંદ, અમિત શાહ પણ આ ફોનનો કરે છે ઉપયોગ

    0 shares
    Share 0 Tweet 0
  • આ છે હૈદરાબાદ ગેંગરેપના ચાર હેવાનો, જેને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કરી દીધા

    0 shares
    Share 0 Tweet 0
  • કર્ણાટક પેટાચૂંટણી પરિણામઃ બીજેપીએ જીતી 6 સીટ, કોંગ્રેસે પોતાની હાર સ્વીકારી

    0 shares
    Share 0 Tweet 0
Loading...
Loading...
SATYA DAY

Follow us on social media:

© 2018 Satyaday Power by Byteweb

No Result
View All Result
  • Gujarat
  • India
  • Business
  • World
  • Cricket
  • Technology
  • Sports
  • LIFE-STYLE
    • Cooking
    • Health
  • Entertainment
  • Budget2019

© 2018 Satyaday Power by Byteweb

%d bloggers like this: