સ્વતંત્ર ભારતના એક માત્ર મહારાજાનું 93 વર્ષની જૈફ વયે નિધન, વાંસદા નરેશ બનશે જયવિરેન્દ્રસિંહ સોલંકી

સ્વતંત્ર ભારતમાં એકમાત્ર જીવિત અને વાંસદા સ્ટેટના મહારાજા સાહેબનું નિધન થયું છે. વાંસદા સ્ટેટના મહારાજા દિગ્વિરેન્દ્રસિંહ સોલંકીનું 93 વર્ષની જૈફ વયે નિધન થયું છે. વાપી…

દસોલ્ટના CEO એરિકને રાફેલ ડીલ અંગે રાહુલ ગાંધીનો જવાબ, પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત

દસોલ્ટના CEO એરિક ટ્રેંપિયરે રાફેલ ડીલ અંગે ખુલાસો કરી કહ્યું હતું કે રાફેલ ડીલ એ પારદર્શક છે અને એમાં કોઈ જુઠ્ઠાણું નથી. 36 રાફેલ જેટ…

આમિર ખાન 1000 કરોડના ખર્ચે બનાવશે મહાભારત, ભજવશે કૃષ્ણનો રોલ

બોલીવુડમાં મિસ્ટર પર્ફેકનિસ્ટ તરીકે જાણીતા અભિનેતા આમિર ખાન બે વર્ષમાં ભલે એક જ ફિલ્મ કરતા હોય તે ફિલ્મ માસ્ટર પીસ હોય છે. આ વખથે આમિરની ફિલ્મ ઠગ્સ ઓફ…

રાકેશ અસ્થાનાના પાસપોર્ટની તપાસનો ધમધમાટ, સુરત પાસપોર્ટ ઓથોરિટીને CBIનું તેડું

લાંચ કેસનો સામનો કરી રહેલા સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાના ડિપ્લોમેટીક પાસપોર્ટની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સુરતના પોલીસ કમિશનર પદે રાકેશ અસ્થાના હતા…

આણંદના દંપત્તિ પર અમેરિકામાં થયો ગોળીબાર, મહિલાનું મોત

અમેરિકામાં ગુજરાતી દંપતિ પર લૂંટના ઈરાદાથી ફાયરીંગ કરવાનો બનાવ સામે આવ્યો છે. સ્ટોર બંધ કરીને રાત્રે ધરે પાછા ફરી રહેલા ગુજરાતી દંપતિ પર એક ગોરા…

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે RSS-VHP વિશાળ રેલી યોજશે, આટલા લાખ લોકો જોડાશે

છેલ્લા ધણા સમયથી રામ મંદિર- બાબરી મસ્જિદના વિવાદ મુદ્દે હાલ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. જાન્યુઆરીમાં આ અંગે ફરીથી સુનાવણી થશે. પરંતુ આ પહેલા…

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પડ્યા ગુટખાની પિચકારીના ડાધા, પ્રવાસીઓના દુભાઈ લાગણી

સ્ટેચ્યુ ફ યુનિટીના લોકાર્પણ થયાને હજી 11 દિવસ થયા છે એવામાં અહીં ઉગાડવામાં આવેલા ફુલો કેટલીય જગ્યાએ સુકાઈ ગયા છે. નરેન્દ્ર મોદી જ્યાં ગયા હતા…

અનુષ્કા શર્માને લઈને વિરાટ કોહલીએ પહેલી વખત કર્યો આ ખુલાસો

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને સ્ટાર વિરાટ કોહલી પોતાની બેટિંગ અને કેપ્ટન્સી સિવાય પત્ની બૅાલિવૂડ સ્ટાર અનુષ્કા શર્માને કારણે પણ ચર્ચામાં રહે છે.અવાર નવાર આ…

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને બંધ કરી દેશું, આદિવાસીઓ રોજગારની માંગણી સાથે પરિસરમાં ધુસી આવ્યા

કેવડિયા ખાતે બનાવવામાં આવેલી સ્ટેચ્યુ ઓફ યુનિટીએ સમગ્ર વિશ્વમાં ઉંચી મુર્તિ હોવાનો રેકોર્ડ તોડ્યો છે. પરંતું સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળમાં જે પ્રકારનો વહીવટ થઈ રહ્યો…

દીપિકા-રણવીરનું રિસેપ્શન મુંબઈમાં યોજાશે, જાણો ક્યારે અને ક્યાં છે આ ગ્રાન્ડ પાર્ટી

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન 14 અને 15 નવેમ્બરના રોજ ઈટાલીના લેક કોમમાં યોજાશે. લગ્ન માટે દીપિકા અને રણવીરનો પરિવાર ત્યાં પહોંચી ચુક્યો છે.લેક…

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના મંત્રીપદ અને ધારાસભ્ય પદ પર જોખમ, અશ્વિન રાઠોડે જીતને પડકારી છે

ગુજરાત ભાજપ સરકારના શિક્ષણ મંત્રી અને ઘોળકાના ધારાસભ્ય એવા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જીતને પડકારતી ગુજરાત હાઈકોર્ટે ફગાવ્યા બાદ આજે સુપ્રીમ કોર્ટે પણ ફગાવી દીધી છે. કોંગ્રેસના પરાજિત…

સુવાલી બીચ ફેસ્ટીવલ દરમિયાન પાંચ યુવકો દરિયામાં ગરકાવ, એક હજી લાપતા

સુવાલી બીચ પર બીચ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. જેથી મોટી સંખ્યામાં લોકો બીચની મુલાકાતે આવી રહ્યા છે. આજ રોજ સુવાલી બીચ પર દરિયામાં ન્હાવા પડેલા…

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com