જંગલ માં એસઆરપી જવાનો ને તહેનાત કરાતા વનકર્મીઓએ ઉઠાવ્યા સવાલો

0
80

એસઆરપી ના જવાનોને જંગલમાં તેના કરાતા સરહદે આવેલી જંગલની જમીનમાં દબાણ રેતી માટી સહિતની ખનીજ ચોરી તેમજ ચંદન સાગ જેવા કીમતી લાકડાની ચોરી થવાની આ શંકા સર્જાય છે એસઆરપીના જવાનો સિવિલિયન વિસ્તારોમાં કામ કરવા ટેવાયેલા છે જેથી વાન કર્મચારીઓએ એસઆરપીની કહેના થી સામે નીચેના સવાલો ઉઠાવ્યા છે.

જેમાં એસઆરપી ને જંગલની નોકરીનો અનુભવ ન હોય તેવો જંગલના રસ્તા બીટ રેન્જથી માહિતગાર ન હોય જંગલી પ્રાણીઓની વર્તણકનો તેમને અનુભવ ન હોય જંગલમાં ઢોર ચરાવનાર નેશનલ રહેવાસી છે કે બહારના તે ખબર ન હોય જંગલના પ્રાણીઓના રેસક્યુનું કામ ન આવડે સિંહ દીપડાનો આરોગ્ય સારું છે કે ખરાબ તે ખબર ન પડે રાત્રે જંગલની અંદર બીટમાં ફેરણા ન કરી શકે બીટમાં ચાલીને ફરશે કે માત્ર બાઈક લઈને તે પણ એક સવાલ છે કોઈ જંગલી પ્રાણીઓના રેસક્યુ કરવા કોની મદદ લેવામાં આવશે હાલ ચોમાસુ છે તો મચ્છરોનો જંગલમાં ઉપદ્રવ હોય રાત દિવસ કામ કરી શકશે આઠ કલાકની નોકરી બાદ ઇમર્જન્સીમાં પ્રાણીઓ માટે દોડી શકશે મરણ થાય ત્યારે ગામ લોકોના સવાલોના જવાબ આપી શકશે આવા હડતાલ પર રહેલા વનક્રમીઓએ સવાલો ઉઠાવ્યા છે.