Author: Satya Day

stock trading 2

નવી દિલ્હીઃ શેરબજારમાં છેલ્લા ચાર દિવસથી મંદીચાલી રહી છે અને આજે ગુરુવારે પણ માર્કેટ ઘટાડે ખુલ્યુ છે. આથી કરેક્શનની આ ચાલમાં રોકાણકારોએ સાવચેતી રાખીને સ્ટોકમાં ટ્રેડિંગ કરવુ જોઇએ. વાંચો આજે ક્યાં શેરમં રોકાણ રહેશે ફાયદાનો સોદો… આ સ્ટોકમાં જોવા મળી શકે છે તેજી મોમેન્ટમ ઇનડિકેટર MACDના મતે ગુરુવારે ISMT, Redington (India), Prism Johnson, Orient Bell, Stampede Capital, Kingfa Science & Technologies, Inventure Growth & Securities, Asahi Songwon Colors અને NBI Industrial Financeના શેરમાં તેજી જોવા મળી શકે છે. આ સ્ટોકમાં સાવધાની રાખવી MACDના મતે Bank of Baroda, Bharti Airtel, Tata Motors, Laurus Labs, Bharat Forge, Eicher Motors, Shree Digvijay, MSTC,…

Read More
Twitter suspends over 550 accounts

નવી દિલ્હીઃ  26મી જાન્યુઆરી, પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં ખેડૂતોએ મોદી સરકારના નવા કૃષિ કાયદાની વિરુદ્ધમાં  ટ્રેક્ટર રેલી કાઢી હતી અ તે દરમિયાન હિંસાની ઘટનાઓ બની હતી. આ હિંસાની ઘટનાઓના પગલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરે આજે બુધવારે 550 એકાઉન્ટ સસ્પેન્ડ કર્યા છે. ટ્વિટરના પ્રવક્તાએ કહ્યુ કે, હિંસા ભડકાવતા, અભદ્રતા અને ધમકી, જેમણે નિયમોનું ઉલ્લંઘન કર્યુ છે તેની વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવ્યા છે. ટ્વિટરના પ્રવક્તાએ કહ્યુ કે, – ટેકનોલોજી અને માનવ સમીક્ષા બંને મારફતે ટ્વિટરે હજારો એકાઉન્ટ વિરુદ્ધ પગલાં લીધા છે જેમણે ટ્વિટરના નિયમોનું ઉલ્લંઘન કર્યુ છે. તે ઉપરાંત તેમણે 550થી વધારે ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કર્યા છે. તેમણે કહ્યુ કે, અમે અત્યંત…

Read More
new guidelines for covid 19

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા ફેબ્રુઆરી માટે કોરોના વાયરસ સંબંધિત ની નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. આ ગાઇડલાઇન 1 થી 28 ફેબ્આરી સુધી અમલમાં રહેશે. ગૃહમંત્રાલયે કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. નવી માર્ગદર્શિકા મુજબ હવે 50 ટકાથી વધુ લોકોને સિનેમા હોલમાં બેસવા દેવામાં આવશે. આ સાથે સામાન્ય લોકો પણ સ્વિમિંગ પૂલમાં જઈ શકશે. Union Home Ministry issues an order to enforce guidelines for surveillance, containment & caution which will be effective from Feb 1 to Feb 28; states/UTs mandated to continue to enforce containment measures & SOPs on various activities & COVID appropriate behaviour. pic.twitter.com/owHbYZVgmt…

Read More
coronavirus update gujarat

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટી રહ્યુ છે સાથે-સાથે દર્દીઓના મોતની સંખ્યા પણ અત્યંત ઓછી થઇ ગઇ છે. ઉપરાંત રાજ્યમાં કોરોના રસીકરણ અભિયાન પણ પુરજોશમાં ચાલી રહ્યુ છે અનો મોટી સંખ્યામાં કોરોના વોરિયર્સ- આરોગ્ય કર્મીઓને રસી મૂકવામાં આવી હતી. ગુજરાતમાં આજે 27મી જાન્યુઆરીના રોજ 353 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 2,60,220 પહોંચી ગઇ છે. ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં કોરોનાના નવા પોઝિટિવ કેસોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે તેની સાથે સાથે એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણથી માત્ર 1 દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં આજે…

Read More
gold silver 5

નવી દિલ્હીઃ આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. દિલ્હીના ઝવેરી બજારમાં આજે બુધવારે સોનાનો ભાવ 231 રૂપિયા ઘટ્યો હતો. આજે 10 ગ્રામ સોનાનો ભાવ 48,421 રૂપિયા થયો હતો. તો ચાંદીના ભાવ 256 રૂપિયા તૂટ્યા અને એક કિલોગ્રામનો ભાવ 65,614 રૂપિયા થયો હતો. ગઇકાલ મંગળવારે સોનાનો ભાવ પ્રતિ  10 ગ્રામ દીઠ 48,652 રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ 1 કિલોગ્રામ દીઠ 65,870 રૂપિયા હતો. બુધવારે હાજરની સાથે-સાથે વાયદા બજારમાં પણ સોના-ચાંદીના ભાવ ઘટ્યા હતા. એમસીએક્સ ખાતે ગોલ્ડ ફ્યૂચર 0.6 ટકા કે 293 રૂપિયા ઘટીને 48,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. તો ચાંદી વાયદો 0.63 ટકા કે 418 રૂપિયા…

Read More
sourav ganguly admitted to hospital

કલકત્તા, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના પ્રમુખ અને દિગ્ગજ ક્રિકેટર સૌરવ ગાંગુલીને ફરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની તબિયત લથડતા હોસ્પિટલમાં ભરતી કરાયા છે. તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ કલકત્તાની અપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને ત્યાં તેમની સારવાર થઇ રહી છે. નોંધનિય છે કે થોડાંક દિવસ પહેલા જ સૌરવ ગાંગુલીને હાર્ટ એટેક આવ્યો હતો, જેના લીધે તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. પૂર્વ ભારતીય ક્રિકેટરને હૃદયમાં સાધારણ દુખાવો થયા તેમની પ્રારંભિક એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. ચાલુ જાન્યુઆરી મહિનામાંજ ગત બે તારીખના રોજ સૌરવ ગાંગુલીને છાતીમાં દુખાવા થયા બાદ તેમને કલકત્તાની વુડલેન્ડ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીંયા તેમને પાંચ દિવસ…

Read More
indian stock brokers

મુંબઇઃ જેની દહેશત હતી જેવી જ સ્થિતિ ભારતીય શેરબજારમાં જોવા મળી છે અને બેન્ચમાર્ક સેન્સેક્સ 50,000ની ઐતિહાસિક સપાટીને સ્પર્શ્યા બાદ સતત ત્રીજા દિવસે જંગી વેચવાલીના દબાણમાં 900 પોઇન્ટથી વધુ તૂટ્યો છે. આજે શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીનો માહોલ હતો અને બેન્ચમાર્ક નિફ્ટી પણ 14,000ની સપાટીને નીચે બંધ રહ્યો છે. જે માર્કેટમાં હજી કરેક્શનના સંકેત આપી છે. આજે બુધવારે સેન્સેક્સ 937 પોઇન્ટના કડાકામાં 47409ના સ્તરે બંધ રહ્યો. તો નિફ્ટી 271 પોઇન્ટ તૂટીને 13967ના સ્તરે બંધ થયો. ચાલુ કેલેન્ડર વર્ષ 2021માં નિફ્ટી પ્રથમવાર 14,000ની નીચે બંધ આવ્યો છે. બેન્ચમાર્ક સેન્સેક્સના 30માંથી 24 અને નિફ્ટીના 50માંથી 38 બ્લુચિપ સ્ટોક તૂટ્યા હતા. જેમાં એક્સિસ બેન્ક 4…

Read More
bollywood actress

પોર્ન એક્ટરમાંથી બોલીવુડ એક્ટર બનેલી સની લિયોની કોઇને કોઇ કારણસર ચર્ચામાં રહેલી હોય છે. આ વખત તે ક્રિકેટને લઇને ફરી ચર્ચામાં આવી છે. બોલીવુડ એક્ટ્રેસ સની લિયોની (Sunny Leone) આજકાલ સ્પોર્ટી મૂડમાં જોવા મળી રહી છે. ફૂટબોલ બાદ એક્ટ્રેસે ક્રિકેટમાં હાથ અજમાવ્યો છે. સનીએ મંગળવારે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો. તેણે પોતાના કેપ્શનમાં ઇંગ્લેન્ડ સામે રમવાનો ઇશારો કર્યો. સની લિયોની (Sunny Leone)એ શેર વીડિયોમાં કેપ્શન આપ્યું કે, ‘શું હું ઇંગ્લેન્ડનો સામનો કરવા માટે પોતાની કિટ પેક કરી લઉં’. તમે પણ જુઓ સનીનો આ વીડિયો. સની કેરલમાં કરી રહી છે શૂટ સની લિયોનીએ ગત સપ્તાહે સોશિયલ મીડિયા પર જણાવ્યુ…

Read More
anushka sharma and kareena kapoor pregnancy

મુંબઇઃ સેલિબ્રિટિઝની પ્રેગ્નેન્સી આજકાલ ઘણી ચર્ચામાં રહે છે. વર્ષે પહેલાં કોઈ સેલિબ્રિટીએ નહી વિચાર્યું હોય કે તેને પોતાના બાળકોની જાણકારી જાહેર કરવી જોઈએ. આજે સેલિબ્રિટીની પ્રેગ્નેન્સી એક મોટો બિઝનેસ છે. કરોડો રૂપિયાનો વેપાર થાય છે. બ્રાંડિંગ, સોશિયલ મીડિયા પ્રમોશન થાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી એવી કંપનીઓ છે જે સેલિબ્રિટિઝને પ્રેગ્નેન્સી દરમિયાન તેમના પ્રોડક્ટની બ્રાંડિંગ અને પ્રમોશન માટે સંપર્ક કરે છે. તેમનું સોશિયલ મીડિયા હેંડલ કરવા માટે અલગથી કંપની જોડાય છે. પ્રેગ્નેન્સીનું એલાન કરવા માટે પણ સ્પોન્સરશિપ મળે છે. મેડિકલ પ્રોડક્ટ્સ બનાવનારી એક કંપની વર્ષ 2013થી અત્યાર સુધી 70થી વધારે સેલિબ્રિટિઝ અને સોશિયલ મીડિયા એન્ફ્લૂએંસર્સ સાથે એંડોર્સમેન્ટ કરી ચુકી છે. શું…

Read More
tiktok close business in india

નવી દિલ્હીઃ ચીનની દુનિયાભરમાં લોકપ્રિય એવી શોર્ટ વોડિયો મોબાઇલ એપ Tiktok એ ભારતમાંથી પોતોના બિઝનેસ હંમેશાની માટે બંધ કરવાનો મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય Tiktokની માલિકીની કંપની બાઇટડાન્સે લીધો છે. ભારત સરકારે ચીન સાથેના વિવાદને પગલે ગત વર્ષે જૂનમાં Tiktok અને યુસી બ્રાઉઝર સહિત 59 ચાઇનીઝ મોબાઇલ એપ પર પ્રતિબંધ મૂક્યો હતો. હાલ ચીન સાથે સતત વધી રહેલા તણાવને પગલે ભારતમાં પ્રતિબંધિત કરાયેલા આ ચાઇનીઝ મોબાઇલ એપ ફરી શરૂ થવાની કોઇ શક્યતા દેખાતી નથી. આથી કંપનીએ બિઝનેસ બંધ કરતી ભારતમાંથી વિદાય લેવાનો નિર્ણય નીધો છે. ચાઇનીઝ ઓનલાઇન વીડિયો એપ  Tiktok એ હાલ વિશ્વની સૌથી લોકપ્રિય મોબાઇલ એપ છે અને…

Read More