કવિ: Sports Desk

જયપુર : મહિલા ટી-20 ચેલેન્જ ટાઇટલ જીતનારી સુપરનોવાઝ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું હતું કે આ લીગની પ્રારંભીક સિઝન જારદાર રહી છે. પણ તેમાં વધુ ટીમો હોવી જાઇઍ. શનિવારે અહીં રમાયેલી ફાઇનલમાં સુપરનોવાઝે હરમનપ્રીત કૌરની ૫૧ રનની ઇનિંગની મદદથી વેલોસિટીને 4 વિકેટે હરાવીને ટાઇટલ જીતી લીધું હતું, હરમનપ્રીતે મેચ પછી કહ્યું હતું કે ટુર્નામેન્ટની સફળતાને જાતા તેમાં વધુ ટીમોની ભાગીદારી હોવી જાઇઍ. તેણે કહ્યું હતું કે મારા માટે આ ટુર્નામેન્ટ જોરદાર રહી છે અને મેં ઘણું શીખ્યું છે, અન્ય ખેલાડીઓનું પણ ઍવું જ છે. અમે આ ટુર્નામેન્ટ પાસેથી આવી જ આશા રાખતા હતા. મહિલા ટી-20 ચેલેન્જની ફાઇનલ જાવા માટે અંદાજે…

Read More

હૈદરાબાદ : ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીઍ વધુ ઍક રેકોર્ડ પર પોતાનું નામ લખાવ્યું હતું. ધોની હવે સૌથી વધુ શિકાર ઝડપનારો વિકેટકીપર બની ગયો હતો. ફાઇનલ પહેલા સૌથી વધુ 131 શિકાર કરવાનો રેકોર્ડ દિનેશ કાર્તિકના નામે હતો. જો કે ફાઇનલમાં ધોનીઍ ડિ કોક અને તે પછી રોહિત શર્માના કેચ ઝડપ્યા તેની સાથે જ ધોનીઍ આઇપીએલમાં વિકેટ પાછળ પોતે કરેલા શિકારની સંખ્યા 132 કરી નાંખી હતી. આઇપીઍલમાં સર્વાધિક શિકાર કરનારા વિકેટકીપરની યાદી વિકેટકીપર                         શિકાર મહેન્દ્ર સિંહ ધોની              …

Read More

હૈદરાબાદ : આઇપીઍલની ફાઇનલમાં રવિવારે ઇમરાન તાહિરે સૂર્ય કુમાર યાદવ અને ઇશાન કિશનના રૂપમાં બે વિકેટ ઉપાડી તેની સાથે જ પર્પલ કેપ માટેની રેસ તેણે જીતી લીધી હતી. દિલ્હી કેપિટલ્સના બોલર કગિસો રબાડાના નામે કુલ 25 વિકેટ હતી અને ફાઇનલ પહેલા તાહિરના નામે કુલ 24 વિકેટ હતી તેને પર્પલ કેપ જીતવા માટે 2 વિકેટની જરૂર હતી જે તેણે પુરી કરી લઇને તેણે પર્પલ કેપ પોતાના નામે કરી હતી. ઇમરાન તાહિરને પર્પલ કેપ જીતી જ્યારે રબાડા બીજા ક્રમે રહ્યો. આ યાદીમાં રાજસ્થાન રોયલ્સનો શ્રેયસ ગોપાલ 20 વિકેટ સાથે ત્રીજા તો ચેન્નઇનો દિપક ચાહર 19 વિકેટ સાથે ચોથા ક્રમે રહ્યો હતો.. આ…

Read More

હૈદરાબાદ : અહીંના રાજીવ ગાંધી સ્ટેડિયમ ખાતે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019ની રોમાંટક બનેલી ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સે ચેન્નાઇ સુપરકિંગ્સને 1 રને હરાવી વિક્રમી ચોથી વાર ચેમ્પિયન બન્યું હતું. મુંબઇએ મુકેલા 150 રનનો પીછો કરતા ચેન્નાઇ સુપરકિંગ્સે 20 ઓવરના અંતે 7 વિકેટ ગુમાવીને 148 રન કર્યા હતા. અંતિમ ઓવરમાં ચેન્નઇએ મેચ જીતવા માટે 9 રનની જરરૂ હતી. ત્યારે પહેલા ત્રણ બોલમાં ચાર રન આવ્યા હતા અને તે પછી ચોથા બોલે બે રન લેવાના પ્રયાસમાં વોટ્સન રન આઉટ થયો હતો. તે પછી પાંચમાં બોલે શાર્દુલ ઠાકુરે બે રન લેતા અંતિમ બોલમાં વિજય માટે 2 જ્યારે ટાઇ માટે 1 રનની જરૂર હતી અને તે…

Read More

હૈદરાબાદ : રવિવારે અહીંના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી આઇપીએલની બે ચેમ્પિયન ટીમ એવી મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નઇ સુપર કિંગ્સ અને રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે ફાઇટ ટુ ફિનીશનો જોરદાર જંગ જામશે. બંને ટીમમાંથી ચેન્નઇ સુપર કિંગ્સ આ સાથે 8મીવાર ફાઇનલ રમશે, જ્યારે મુંબઇની ટીમ પાંચમીવાર ફાઇનલ રમશે. બંને ટીમ 3-3 વાર ચેમ્પિયન બની છે અને બંને ટીમ પાસે આઇપીએલ ટાઇટલનો ચોગ્ગો ફટકારવાની સરખી તક છે, ત્યારે ટાઇટલ વિજયનો એ ચોગ્ગો કોણ ફટકારશે તેના પર બધાની જ નજર છે. પંરપરાગત હરીફ એવી બંને ટીમ ચોથી વાર ફાઇનલમાં બાથ ભીડશે ફાઇનલમાં ચેન્નઇનો મુકાબલો પોતાના પરંપરાગત…

Read More

મેડ્રિડ : માજી વર્લ્ડ નંબર વન મહિલા ખેલાડી રોમાનિયાની સિમોના હાલેપે અહીં રમાઇ રહેલી મેડ્રિડ ઓપનની મહિલા સિંગલ્સની સેમી ફાઇનલમાં બેલિન્ડા બેનસિચને હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન પાકું કરી લીધું છે, હવે ફાઇનલમાં તેનો સામનો કિકી બર્ટેન્સ સામે થશે, જેણે સેમી ફાઇનલમાં અમેરિકાની સ્લોઅન સ્ટીફન્સને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. શુક્રવારે રાત્રે ત્રણ સેટ સુધી ચાલેલી બીજી સેમી ફાઇનલમાં હાલેપે સ્વિટઝરલેન્ડની બેલિન્ડા બેનસિચને 6-2, 6-7, 6-0થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. રોમાનિયાની આ સ્ટાર ખેલાડી પોતાની કેરિયરમાં ચોથી વાર અહીં ફાઇનલમાં પહોંચી છે. જો હાલેપ આ ટુર્નામેન્ટ જીતી જશે તો તે ફરી એકવાર મહિલા રેન્કિંગમાં નંબર વન પર પહોંચી જશે. હાલમાં…

Read More

મેડ્રિડ : ઓસ્ટ્રિયાના ડોમિનિક થિએમે અહીં મેડ્રિડ ઓપનમાં 2 મેચ પોઇન્ટ બચાવીને દિગ્ગજ સ્વિસ ખેલાડી રોજર ફેડરરને 3-6, 7-6, 6-4થી હરાવીને એક આકરા પડકારનો અંત આણીને સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ત્રણ વર્ષ પછી ક્લે કોર્ટ પર વાપસી કરનારા 37 વર્ષિય ફેડરરે ક્લે કોર્ટ પર પોતાની અંતિમ મેચ રોમમાં 2016માં થિએમ સામે જ હાર્યો હતો. થિએમનો હવે સેમી ફાઇનલમાં ટોચના ક્રમાંકિત નોવાક જોકોવિચ સાથે સામનો થશે, જે મારિન સિલિચ પેટના દુખાવાના કારણે ક્વાર્ટર ફાઇનલમાંથી હટી જતાં અંતિમ 4માં પ્રવેશ્યો હતો. થિએમે ફેડરર સામે પ્રથમ સેટ ગુમવ્યા પછી મેચમાં વપસી કરી હતી અને બીજો સેટ ટાઇ બ્રેકરમાં જીતીને પછી અંતિમ…

Read More

વિશાખાપટ્ટનમ : અહીંના રાજશેખર રેડ્ડી સ્ટેડિયમમાં રમાયેલી ચેન્નઇ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચમાં ઓફ સ્પિનર હરભજન સિંહે બે વિકેટ ઉપાડીને આઇપીએલમાં પોતાની 150 વિકેટ પુરી કરી હતી. હરભજન સિંહ 150 વિકેટ પુરી કરનારો ત્રીજો ભારતીય અને ઓવરઓલ ચોથો બોલર બન્યો હતો. તેના પહેલા દિલ્હી કેપિટલ્સનો અમિત મિશ્ના અને કોલકાતા નાઇટ રાઇડર્સનો પિયુષ ચાવલા 150 વિકેટ પુરી કરી ચુક્યા છે, જો કે આ યાદીમાં સૌથી પહેલા ક્રમે મુંબઇ ઇન્ડિયન્સનો લસિથ મલિંગા છે. આ મેચમા હરભજને જો કે દિલ્હી સામે સૌથી સફળ બોલર બનવાની સિદ્ધિ પણ મેળવી હતી. હરભજને દિલ્હી સામે અત્યાર સુધીમા કુલ 23 વિકેટ ઉપાડી છે. દિલ્હી સામે…

Read More

હૈદરાબાદ : આઇપીએલ તેના અંત તરફ છે ત્યારે હવે ફાઇનલની રેસમાંથી આઉટ થઇ ચુકેલી સનરાઇઝર્સ હૈદરાબાદના ઓપનર ડેવિડ વોર્નરનો ઓરેન્જ કેપ પર કબજો રહેવાનું લગભગ નક્કી છે. વોર્નરના નામે 12 મેચમાં 692 રન નોંધાયેલા છે અને તેના આ જોરદાર પ્રદર્શનને કારણે જ સિઝન પુરી થવા પહેલા જ ઓરેન્જ કેપ પર તેનો જ કબજો રહેવાનું લગભગ નક્કી છે. જ્યારે પર્પલ કેપ માટે બે બોલર વચ્ચે સ્પર્ધા છે. વોર્નરને પાછળ મુક્વો હવે કોઇ પણ બેટ્સમેન માટે અસંભવ હવે જ્યારે હાલની સિઝનની માત્ર ફાઇનલ બાકી છે ત્યારે ડેવિડ વોર્નરથી આગળ નીકળવું કોઇપણ બેટ્સમેન માટે અશક્ય છે. હાલની સિઝનના ટોપ 11 બેટ્સમેનમાં એકમાત્ર ક્વિન્ટોન…

Read More

વિશાખાપટ્ટનમ : ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોની એક એવો કેપ્ટન છે જે પોતાની ટીમની નબળાઇઓ જણાવવામાં પાછી પાની નથી કરતો. દિલ્હી કેપિટલ્સ સામેની અહીં રમાયેલી બીજી ક્વોલિફાયરમાં પણ 6 વિકેટે તેની ટીમ જીતી તે છતાં ધોની પોતાની ટીમના બે સ્ટાર વિદેશી ખેલાડીઓ બાબતે ચિંતા વ્યક્ત કરવાની સાથે પોતાની નારાજગી દાખવી હતી. ધોનીએ આ ચિંતા ઓપનીંગ પાર્ટનગ ફાફ ડુ પ્લેસિસ અને શેન વોટ્સનના શોટ સિલેક્શન બાબતે વ્યક્ત કરી હતી. આ બંનેએ જોકે મેચમાં અર્ધ સદી ફટકારી હતી અને બંનેએ 81 રનની ઓપનીંગ ભાગીદારી પણ કરી હતી અને તેમની ઇનિંગને કારણે જ ચેન્નઇ સુપર કિંગ્સની ટીમ 19મી ઓવરમાં 6 વિકેટે મેચ…

Read More